અગ્નિપરીક્ષા - ૮

(27)
  • 4.1k
  • 3
  • 1.8k

અગ્નિપરીક્ષા-૮ રહસ્યના પડદાસૂરીલી ખૂબ ગુસ્સામાં મારા મામી ને મળવા આવી હતી. મારા મામી એ એને આવવાનું કહ્યું પણ એ તો કંઈ સાંભળવા જ તૈયાર નહોતી. એ ખૂબ ગુસ્સામાં બોલી, "આંટી, તમે સમીર ને કહી દેજો મને હેરાન ના કરે. એ રોજ મારી સાયકલ ના વ્હિલ માંથી હવા કાઢી નાખે છે. થોડા દિવસ થી હું જોવું છું કે, એ રોજ આવું કરે છે."મામી એ સમીર ને બોલાવ્યો અને પૂછ્યું, "સમીર, તું રોજ સૂરીલી ની સાયકલમાંથી હવા કાઢી નાખે છે?"સમીર કંઈ બોલ્યો નહીં. એ ચૂપ જ રહ્યો પછી એની નજર સૂરીલી પર પડી.સમીરે સૂરીલીને જોઈ અને એ સમજી ગયો કે, આ ફરિયાદ