ઓપરેશન દિલ્હી - ૪

(36)
  • 4.4k
  • 6
  • 2.3k

બીજા દિવસે સવારે બધા ઉઠી તૈયાર થયા ને ફરવા જવા નીકળ્યા. એ પહેલા એ લોકો એ હોટલ ના રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો. ત્યારબાદ એ લોકો પીનવેલી નેશનલ પાર્ક, રોહતાંગ પાસ અને સોલાંગ વેલી ફરવા ગયા. ત્યા એ લોકોએ પ્રકૃતિનું મન ભરીને રસપાન કર્યું અને પ્રકૃતિના નજારા તેમજ તેનું સૌંદર્ય કેમેરામાં કેદ કર્યું. આખો દિવસ ફર્યા બાદ રાત્રે એ લોકો હોટેલમાં આવ્યા.આજે થાક વધારે હોવાથી એ લોકો જમીને વહેલા સૂઈ ગયા.રાજ આજે પણ ગાર્ડનમાં બેસવા ગયો. એને એમ હતું કે કદાચ આજે પણ પેલી છોકરી ના દર્શન થાય. તે એક કલાક જેટલો સમય ત્યાં બેઠો પણ આજે કોઈ હજુ આવ્યું નહીં. આખરે