ધ એક્સિડન્ટ - 18

(43)
  • 4.2k
  • 3
  • 1.9k

પ્રિશા:- ok.. એનું tention ના લઈશ અને સુઈ જા ચલ. ધ્રુવ:- હા... late થઈ ગયું છે... good night પ્રિશા:- અત્યારે UK માં દિવસ હશે, હું mail કરી ને સુઈ જઈશ. ધ્રુવ:- ok પણ જલ્દી હા... પ્રિશા:- અરે હા... તું સુઈ જા ચલ... ધ્રુવ સુઈ જાય છે અને પ્રિશા લેપટોપ માં થી UK માં માહિર ના સેક્રેટરી ને mail કરે છે. "Sorry પણ તમારા CEO માહિર નો india માં accident થયો છે so બને એટલું જલ્દી india આવી જાઓ અને જરૂરી હોય એ લોકો ને inform કરી દેજો." અને પ્રિશા પણ સુઈ જાય છે.. બીજા દિવસે સવારે ... 10 વાગ્યા છે.