ડેવિલ રિટર્ન-2.0 - 6

(289)
  • 5.5k
  • 13
  • 3k

ડેવિલ રિટર્ન 2.0 ભાગ-6 ફાધર વિલિયમ જોડેથી વેમ્પાયર ફેમિલી સાથે જોડાયેલો ભૂતકાળ જાણ્યાં બાદ હવે અર્જુન જોડે એક નવી યોજના હતી જેનાં થકી એ વેમ્પાયર ફેમિલીનો ખાત્મો કરી શકશે. અર્જુન સાંજે ઉઠ્યો એ સાથે જ સીધો અભિમન્યુ જ્યાં સૂતો હતો ત્યાં જઈ પહોંચ્યો. કેમ છે અભિને.. ? પીનલ તરફ જોઈને અર્જુને પૂછ્યું. પપ્પા, તમે આવી ગયાં.. અર્જુનનો અવાજ સાંભળી અભિમન્યુ આંખો ખોલતાં બોલી પડ્યો. હા, દીકરા હું આવી ગયો.. અને શું થઈ ગયું મારાં ચેમ્પિયન ને.. ? અર્જુને અભિમન્યુ ની જોડે બેસતાં કહ્યું. અર્જુને પુછેલાં સવાલનાં જવાબમાં અભિમન્યુ થોડો સમય મૌન સેવી બેસી રહ્યો. અભિમન્યુ નાં આમ ચૂપ-ચાપ બેસી રહેતાં અર્જુનને થોડું