મારી ચૂંટેલી લઘુકથાઓ - 22

  • 2.5k
  • 1
  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા નિદાન બે બિલાડીઓની લડાઈમાં આ વખતે વાંદરો ફાવી ગયો એટલે એણે પુરેપુરી રોટલી કબજે કરીને પોતે જ સિંહાસન પર આરૂઢ થઇ ગયો. તેણે તરતજ નગરમાં જાહેરાત કરાવી દીધી કે તેને રાજા નહીં પરંતુ નગર સેવક કહીને બોલાવવામાં આવે કારણકે તે સામાન્ય જનતાની વચ્ચેથી આવ્યો છે અને આથી જ તે તેમનો સેવક બનીને તેમના સુખ દુઃખ વહેંચવા માંગે છે. જનતા તો એકદમ ખુશ ખુશાલ થઇ ગઈ. તો ભાઈઓ વાત હવે એ રીતે આગળ વધે છે કે શિયાળાની એક રાત્રીએ નગર સેવકને કેટલાક ભૂતપૂર્વ પ્રજા વત્સલ રાજાઓની વાર્તાઓ યાદ આવી એટલે એ પણ પોતાના