લપસી - તપસી

  • 4.4k
  • 1.6k

પ્રણામ !! આપણી સંસ્કૃતિમાં દરેક દિવસ, તિથિ, વાર, સ્થળ અને તહેવારનું અલગ અલગ અને અનેરું મહત્વ છે તથા હજારો લોકવાર્તાઓ તેની સાથે જોડાયેલ છે. પહેલાના સમયથી જયારે લેખ કે વાતો સંગ્રહ કરવા માટે કોઈ ટેકનોલોજી ન હતી ત્યારથી વિધિ , સાહસિકતા, મહત્વતા, વ્યક્તિ, પ્રસંગ, રીતિ - રિવાજ વિગેરેને આગળની પેઢી સુધી પોહ્ચાડવા માટે વાર્તા ઘડવામાં આવતી હતી. પોતાના બાળકોનું નાનપણથી વાર્તાઓ દ્વારા ઘડતર કરવામાં આવતું અને સમજણ આપવામાં આવતી હતી. આપણી પાસે બા-દાદા સ્વરૂપે એક એવી પેઢી છે, જેમને આ રિવાજ હજી સુધી જાળવી રાખ્યો છે. મારા બા પાસેથી મને આ વારસો મળ્યો છે જેમાંથી એક વાર્તા અહીં પ્રસ્તુત કરી રહી છું. ************************************** લપસી - તપસી વર્ષો જૂની આ કથા છે.ગોમતી