સંબંધો ની આરપાર.. - પેજ - ૪૪

(65)
  • 5.7k
  • 2
  • 2.2k

એકબાજુ અદિતી તેનાં પેરેન્ટ્સ ને તેનાં અને પ્રયાગ બન્ને ના સંબંધ ની જાણ કરી અને તેમને સમજાવી રહી હોય છે, ત્યારે બીજી બાજુ પ્રયાગ પણ તેની મમ્મી અંજલિ સાથે તેનાં અને અદિતી નાં પ્રેમ સંબંધની વાત કરવા ફોન કરેછે. જેમાં અંજલિ એ મહદ અંશે પ્રયાગ ને સંમતિ આપી દીધી છે.અંજલિ ને પ્રયાગ ની પસંદ અદિતી માં એક બિઝનેસ એન્ટરપ્રીન્યોર દેખાઈ રહી છે, જે પ્રયાગ નાં તથા પ્રયાગ ગ્રુપ નાં ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને અંજલિ પણ પ્રયાગ ની પસંદ થી ખુશ છે.અંજલિ તેમનાં જ્યોતિષી ની પાસે કુંડળી મેળવવા નો સમય માંગે છે...જ્યારે પ્રયાગ પણ તેની મમ્મી સાથે સમજીને તેમને સંમતિ આપે