કબીર ઝોયા કે જીયા - 5

(14)
  • 4k
  • 1.4k

થોડા સમય નોકરી શોધ્યા પછી કબીર ને સુરત નોકરી મળી જાય છે. પગાર પણ 11,000 રૂપિયા મહિને.કબીર ને નોકરી મળી છે.હવે એને થોડી રાહત થાય છે એના ઘર વાળા એને છોકરી જોવા માટે લઇ જાય છે. ઘર ના લોકો છોકરી બતાવવાનું ચાલુ કર્યું.એક રવિવાર છોકરી જોવા ગયા.કબીર જોઈ ને વાતચીત કરીને બહાર આવ્યો.છોકરી નું નામ કાવ્યા.કાવ્યા દેખાવે મધ્યમ પણ સ્વભાવ અને સમજદારી માં અવ્વલ.ઘર સાંભળી લે એવી.કબીરે થોડું વિચાર્યું પોતાના મિત્રો જોડે તાપસ કરાવી.છેલ્લે કબીરે સંબંધ માટે હા પાડી.અને 6 મહિના સુધી એકબીજાને જાણ્યા પછી સાદાઈ થી કબીરે લગ્ન કરી લીધા.કબીર નું સાફ સાફ માનવું હતું કે લગ્ન ના ખોટા