પ્રેમ કેમ તૂટ્યો... - ૩

(14)
  • 2.2k
  • 989

આગળની વાર્તા ભાગ..૨ માં જોયા મુજબ કિશન રીયાના દોસ્તને એના બ્રેક-અપનું કારણ પૂછી એ જાણવા ફોન અને મેસેજ કરતો રહે છે..હવે આગળ એકવાર પછી કિશન રીયાની બધી મિત્રોને આમ મેસેજ કરતો ફોન પણ કરતો, એમાંથી રીયાની ખાસ દોસ્ત જાગીને પણ મેસેજ કરેલો કે "રીયાએ મારી સાથે આવું કેમ કર્યું ?" તો રીયાની એ ખાસ દોસ્ત જાગી તો એવું કહી દે છે કે "જે કર્યું રીયાએ એ તારા માટે સારૂ જ કર્યું છે.એણે બીજો બોયફ્રેન્ડ બનાવી દીધો છે એની કોલેજમાં, તું પણ એને ભૂલી તારી લાઈફમાં આગળ વધવા પ્રયત્ન કર અને એ કારણ વિશે કંઈજ વિચારીશ નહીં, રીયાતો ખરાબ થઈ