ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨

(116)
  • 6.2k
  • 12
  • 3.7k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું બીજુંઅમદાવાદના પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર એક કેસનો હજુ ઉકેલ લાવે ત્યાં બીજો કેસ જાણે તેમની રાહ જોતો હોય એવું થતું હતું. તેમને આત્મહત્યાના કેસમાં જ વધુ રસ પડતો હતો. અને તે એવા જ કેસ હાથ પર વધુ લેતા હતા. પોલીસ કમિશ્નરે પણ ખાસ સૂચના આપી રાખી હતી કે કોઇપણ પ્રકારના મોતના કેસ એક વખત ઇન્સ્પેક્ટર ઠાકોરના ધ્યાન પર અવશ્ય મૂકવા. તે હત્યાનો કેસ હશે તો ઇન્સ્પેક્ટર ઠાકોર તેના મૂળ સુધી પહોંચીને સત્ય બહાર લાવીને જ ઝંપશે.ઇન્સ્પેક્ટર ઠાકોરના ધ્યાન પર આજે જે કેસ આવ્યો હતો એ એક પુરુષના મોતનો હતો. જેનું ઘરમાં પડી