સચી - 6

(22)
  • 2.9k
  • 3
  • 1.4k

આપણે આગળ જોયું કે સચી ના મમ્મી પપ્પા મનાલી જવા નિકળી ગયા હોય છે..... આ બાજુ શેખર ગબડતો ગબડતો નીચે આવે છે એ ફટાફટ દોડીને હાફળો ફાફળો કેમ્પ સુધી આવે છે. બધાં ચિંતા થી બન્ને ની રાહ જોતાં હોય છે . વિહાન ખૂબ જ પસ્તાવો કરતો હોય છે કે મે કેમ કીધું ?? ને શું થયું હશે ? શેખર કેમ હજુ સુધી સચી ને લઈને આવ્યો નહી? નિનિયા ને તો આ બધી કંઈ જ ખબર હોતી નથી કેમકે એને દવા આપી હોય છે તો એ ઊંઘતી હોય છે. શેખર ને જોઈ ને દરેક ના મન માં કંઈક અમંગળ થયું છે એવી ખબર