દાદાગીરીઇમિગ્રેશનની લાઈનમાં મારી પાછળ લાઈનમાં ઉભેલ વ્યસ્ક કપલની વાતો અનાયાસે કાને પડી.કાકી કાકાને : આટલા ડેવલપ કન્ટ્રીમાં આટલી લાંબી લાઈન નવાઈ લાગે નહીં ?કાકાએ એ કદાચ ઈશારામાં જવાબ આપ્યો હોય એ બની શકે.પત્ની આગળ બોલી : સિનિયર સીટીઝન માટે પણ છૂટી લાઈન નથી ? અહીં પણ કાકાની કોઈ શાબ્દિક કમેન્ટ મારા કાને પડી નહીં .ફરી પાછી અડધી મિનિટમાં કાકી : કનેક્ટિંગ ફ્લાઇટ વાળાને પણ કોઈ અલગ સુવિધા જ નથી. હજીય કાકા ચૂપ જ હતા . કે ડોકી ધુંણાવી હાની સંમતિ આપ્યે રાખતા હશે એમ મેં ધાર્યું .ત્યાંજ થોડી વારમાં પત્નીની કમ્પ્લેઇન એક લાઈનને ઓર્ગનાઈઝ કરતી અમેરિકન લેડી પર ચાલુ થઈ .આપણાં પર