હિલ સ્ટેશન - 3

(47)
  • 7.6k
  • 3
  • 2.1k

આ કહાની નો ઉદેશ્ય કોઈ પણ જાતિ,જ્ઞાતી કે કોઈ પણ સમુદાય ની લાગણી ને ઠેસ પહોંચાડવાનો નથી. આ કહાની માં બાફ પાત્રો કાલ્પનિક છે. અને "હિલ સ્ટેશન" નોવેલ નો પ્રથમ ભાગ પ્રકાશિત થાય ના એક વર્ષ બાદ ફરી આપની સમક્ષ "હિલ સ્ટેશન"નોવેલ નો "ત્રીજો ભાગ" લઈ ને આવ્યો છું. આશા રાખું છું કે આ નોવેલ નો ત્રીજો ભાગ આપને વાંચવો ગમશે.અને આવનારા હિલસ્ટેશન નોવેલના ચોથો ભાગ વાંચવા માટેની આપની ઉત્સુકતા વધશે.