પતિ.... પર.... દયા દ્રષ્ટિ

(17)
  • 3.5k
  • 2
  • 848

જેટલું સ્ત્રી શક્તિ ની વાતો લખું છું એટલું જ પુરુષ થયા પછી જે તકલીફ નો સામનો કરવો પડે છે એની વાત પણ કરું છુ.પપ્પા માટે લખવું હર હમેંશા ગમે પછી કોઈ માટે લખવું ગમે તો એ પતિ છે. હા પતિ પરમેશ્વરમાં હું નથી માનતી કારણ કોઈ પણ વ્યક્તિને ભગવાનનો દરજ્જો ન જ આપી શકાય અને એ યોગ્ય પણ નથી એટલે પતિ પરમ ઈશ્વર નથી પણ પરમ સખા તો છે જ.. પણ આપણી આશા ઓ પતિ પાસે કંઈક અલગ જ હોય છે ખરું ને ? પતિ આપણાં માટે 24 કલાકમાંથી 12 કલાક મજૂરી કરતો હોય છતાં આપણે એમને એમ કહીએ કે તમારી