`? ?**વિરહ**?? વિરહ" આ શબ્દ સાથે કદાચ હું ક્યારેય ન જોડાયો હોત. કારણકે આ એજ શબ્દ છે કે જેને પ્રત્યેક પ્રેમી ધિક્કારે છે, આ એજ શબ્દ છે કે જેણે ઘણા અરસિકો ને પણ રસિક બનાવી દીધા હોય. મને નહોતી ખબર કે આ એક શબ્દ સાથે મારે આટલી ઝડપથી ઓળખાણ થઈ જશે. જ્યારે જ્યારે મારી નવી જગ્યાએ બદલી થાતી ને ત્યારે પેહલા તો મને મારા ઉપરી અધિકારી પર બહુ જ ગુસ્સો આવતો. આવે જ ને , હવે તમે જ કહો કે એક તો પરાણે કોઈ એક જગ્યાએ સેટલ થયા હોઈએ ત્યાં આપણને પોતાનું લાગવા લાગ્યું