ચપટી સિંદુર - ભાગ - ૧૩

(27)
  • 3.2k
  • 3
  • 1.4k

(ભાગ-૧૨ માં...અરે રાજુ આ લેટર.... જી સાહેબ ... હમણાં જ કુરીયર આવ્‍યું આપના નામથી છે માટે આપને આપ્યું... પણ આતો દેહરાદુન થી છે... મારું કોઇ દહેરાદુનમાં...તો નથી... નિકેશ વિચારમાં પડી જાય છે.)નિકેશ લેટરનું એનવલપ જુએ છે પરંતુ તેના ઉપર કોઇ મોકલનારનું નામ કે સરનામું હતું આ જોઇને આ પોસ્‍ટલ ડીપાર્ટમેન્‍ટ વાળા પણ કઇ રીતે આમ સરનામા વગર મુકી દેતા હશે. બસ જ્યાં મુકવાનું છે તે સરનામું પ્રોપર છે માટે મુકી દીધું બસ. મનમાં ને મનમાં બોલે છે.એન્‍વલપ ખોલે છે પત્ર નીકાળીને વાંચે છે તે પત્ર હતો નવ્યાનો, વાંચીને નિકેશના આશ્ચર્યચકિત થઇ જાય છે.નિકેશ…મારો પત્ર જોઇને દુવિધામાં છો ને... અને ખૂબ