રિવેન્જ - પ્રકરણ - 41

(207)
  • 6.4k
  • 10
  • 3.7k

રિવેન્જ પાર્ટ 41 અન્યાનો જીવ એનો પ્રેતાત્મા કોલકોતા પહોંચી ગયો હતો એ પહેલી જ મહાકાળી મંદિર.. રામકૃષ્ણ મઠ આવી ગઇ હતી એની આંખમાંથી આંસુ વહી રહેલાં.. એને સમજાતું નહોતું કે શું કરું ? માં પાસે જવું છે. મુક્તિ નથી માંગવી કંઇક અલગજ માંગવુ છું... માં પાસે જવું કેવી રીતે ? મઠ પાસે આવીને તરત જ જાણે એની બધી જ શક્તિ હણાઇ ગઇ હતી એને કોઇ જ જોઇ શકતું નહોતું એનું પ્રેત મઠનાં દરવાજા પાસે આવી ગયું એ પ્રેત સ્વરૃપે માં ને આજીજ કરી રહી હતી કે માં મારી મદદ કરો એ પ્રેત સ્વરૃપે પણ ખૂબ કરગરી રહી