વિષાદ યોગ - પ્રકરણ - 54

(173)
  • 7.1k
  • 8
  • 4.1k

વિષાદયોગ-પ્રકરણ-54 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- બાપુ તેની ટીમ સાથે સૂર્યગઢ રાજ મહેલ પર પહોંચ્યા અને ત્યાં બધા માણસોની પુછપરછ કરી અને છેલ્લે ગંભીરસિંહની પુછપરછ કરી તેમાંથી તેને જાણવા મળ્યું કે વિલી ઘણા દિવસોથી અહીં ભાવનગર હતો અને આજે સવારે જ તે અમદાવાદ જવા નિકળ્યો હતો. બાપુએ આ સાંભળતાજ સમયની ગણતરી મગજમાં માંડી અને તેને એટલુ તો ચોક્કસ સમજાઇ ગયુ કે