યુદ્ધસંગ્રામ - ૩

(24)
  • 4k
  • 3
  • 1.6k

સુરત-ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું આ શહેર તેની અંદર ઘણા રાઝ દફન કરીને બેઠું છે.આજે જે ચમક છે તે આજથી વર્ષો પહેલા નહોતી. તારીખ : ૨૦/૧૧/૧૯૮૯મારો જન્મ સુરતના નાનકડા ગામ થયો.આજે મારુ ગામ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે.પણ મારા જન્મથી હું જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં સુધી ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી.મારા માતા પિતા પાસે રહેવા માટે ઘર પણ નોહતું.હું ત્યાંની ગામની શાળામાં સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો.સાત ધોરણ પછી હું મજૂરી કામમાં જોડાવાનો હતો.પણ મારા પિતાજી ઇચ્છતા હતા કે હું ભણીને મોટો આદમી બનું જેથી કરીને મારુ નામ સન્માનથી મારા સમાજમાં લેવાય એટલે મેં નજીકના શહેરની સરકારી સ્કુલમાં દાખલ