સમય એક પુષ્પ

(11)
  • 4.2k
  • 1.3k

સમય સમય, કાલ કોઈ નો હતો, આજ કોકનો છે અને આવતી કાલે કોઈ બીજાનો હસે. સમય માથાની પાછળ પડેલી ટાલ જેવો હોય છે, આપણે માથા પર હાથ ફેરવતા એમ લાગે કે વાળ છે હજુ, પણ હકીકતે પાછળ કય જ નથી હોતું. તેમજ સમય નું પણ એવું જ છે. નક્કી કરેલ કામ કરવામાં વિલંબ થાય તો બધું જતું રહે છે અને જો કામ નિયત સમયે થાય તો સમયનું પણ માન જળવાઈ રહે. પૃથ્વી પર નું કશું જ એવું નથી કે જે કાયમી છે. જેનો જન્મ થયો છે તે