નફરત સે બની એક કહાની પ્યાર કી - 25 (અંતિમ ભાગ)

(124)
  • 6.8k
  • 6
  • 2.4k

6 મહિના પહેલા.... પાર્થ સમર ને છ મહિના પહેલા ની ઘટના જણાવતા કહે છે કે..... સમર હું જ્યારથી પાંખી ને પહેલી વાર જોઈ ત્યારથી જ પસંદ કરવા લાગ્યો હતો...અને આ પસંદ ધીમે ધીમે પ્રેમ માં પરિણમવા લાગી...હું હમેંશા એ પળ ની રાહ જોતો કે ક્યારે મારા દિલ ની વાત પાંખી ને કહું....અને તે દિવસ પણ પણ આવી ગયો જ્યારે પાંખી ને મારા દીલ ની વાત કહેવાની હતી....પાંખી ના જન્મદિવસ ના દિવસે બપોરે જ મને એના જન્મદિવસ ની જાણ થઈ...ત્યારે જ મેં વિચારી લીધું કે હું આજે એને મારા મન ની વાત કહી ને જ