બ્લેક આઈ - 33

(41)
  • 4.2k
  • 4
  • 1.3k

બ્લેક આઈ પાર્ટ 33 સાગર , અમર સાથે વાત કરીને જીગાની બાજુમાં જ સુઈ ગયો હતો . સવારે જયારે જીગો ઉઠ્યો ત્યારે તેની બાજુમાં જ સાગર સૂતો હતો . તેનું માથું ઘુમતું હતું , તેને ખુબ માથું દુખતું હતું . તેના બધા ફ્રેન્ડ ગમે ત્યાં સુતા હતા . જીગો સાગર પાસે જાય છે .જીગો : (સાગર ને ઉઠાવતા ઉઠાવતા ) સેમી સેમી ઉઠ . સેમી ને ઉઠાડીને ધીમે ધીમે તે ડી , મોહિત , સના અને માયા ને ઉઠાડે છે