ટોય જોકર - 3

(40)
  • 4.2k
  • 1
  • 1.8k

ટોય જોકર પાર્ટ 03 આગળ તમે જોયું કે એક જોકર અભી ના ફેમેલીને મારી નાખે છે. એક અવકાશી ઉલ્કા નિચે પડે છે. ડીસીપી ત્રિવેદી અભી નો કેશ ની તપાસ કરે છે. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મળી નું એન્કાઉન્ટર કરે છે. દિવ્યા પોતાની ટોય શોપ માં જોકર ટોય ગુમ થવાથી ચિંતા કરે છે. હવે આગળ ચોકી માં ત્રિવેદીની ઓફીસ નું વાતાવરણ એકદમ શાંત હતું. પંખો ધીમી ગતિએ પૂછતો પૂછતો ચાલતો હતો. ત્રિવેદી પોતાની ચેર પર બેસીને ફાઈલમાં કશુંક વિગત જોતા જોતા ફાઇલના પન્ના ફેરવતા હતા.