દાદી : તારા પાછળ મેં અમુક કામ કર્યા કે જેથી મને ઘરમાં શુ ચાલે છે એની ખબર પડે...તને ખબર જ છે કે હું કેવી છું..એટલે મેં મારી રીતે શોધ ખોળ કરાવડાવી છે..પછી હું ઉભો થયો અને દરવાજો સરખો બંધ કર્યો કે કોઈ કાઈ સાંભળી ના જાય..me : હા તો બોલો...હું સાંભળું છુ...હું દાદી ની નજીક જઈને ગંભીરતા થઈ વાત સાંભળવા બેઠો...દાદી : તને ખબર જ છે કે ગામ માં કેટલા ખૂન થઈ ગયા છે...એટલે તને એ વાત તો સમજાઈ જ ગઈ હશે કે અહીંયા તું સુરક્ષિત નથી..me : હા એ વાત મને ખબર છે દાદી...તો?દાદી : તો આ ઘર માં