ધ એક્સિડન્ટ - 17

(43)
  • 3.4k
  • 2
  • 2k

પ્રિશા:- માહિર થી નારાજ થઈ ને હું ત્યાં થી નીકળી ગઈ હતી. મને એમ હતું કે 2-3 દિવસ માં હું મારો ગુસ્સો શાંત કરી ને એને સમજાવી લઈશ પણ...એ decision મારું ખોટું હતું... એ દિવસ ના પછી ના દિવસે મેં માહિર ને call કર્યા... એને એક પણ call ના ઉપાડ્યો.. મેં એને message કર્યો પણ એને reply પણ ના કર્યો... જે માણસ મારા એક call પર જ call receive કરી લેતો, એને આજે call કરીને થાકી પણ call ના ઉપાડ્યો. કોલેજ ગઈ પણ એ ત્યાં પણ નહોતો. મેં એના friends ને પૂછ્યું તો એમણે કહ્યું કે એ લોકોએ પણ કાલ