બે પાગલ - ભાગ ૩૦ સુખદ અંત

(68)
  • 3.7k
  • 5
  • 1.4k

બે પાગલ ભાગ ૩૦ HAPPY ENDING. જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. આજે આપણી આ સફર એટલે કે બે પાગલ જીજ્ઞા અને રુહાનના જીવનના સંઘર્ષ , મસ્તી મજાકથી ભરેલા સફરનો આ અંતિમ પડાવ છે. આજે આ કહાનીનો એક સુખદ અને સામાન્ય અંત થવા જઈ રહ્યો છે. દુનીયાનુ સૌથી પવિત્ર બંધન પ્રેમ છે અને એ પ્રેમ જ્યારે હિંદુ મુસ્લિમમા વેચાય છે