પલ પલ દિલ કે પાસ - બલરાજ સહાની - 9

  • 5.8k
  • 1.7k

બલરાજ સહાની “ગર્મ હવા” માં દીકરી આત્મહત્યા કરી લે છે. બલરાજ સહાનીના ભાગે પિતા તરીકે ભાવુક દ્રશ્ય ભજવવાનું આવ્યું હતું. જોગાનુજોગ રીયલ લાઈફ માં બલરાજ સહાનીની દીકરી શબનમે એક વર્ષ પહેલા જ તેના શ્વસુરગૃહે આત્મહત્યા કરી લીધી હતી. ખુદ ની ઝીંદગીમાં બની ગયેલી એ કરુણ ઘટનાને પરદા પર પેશ કરતી વખતે એ કલાકારને કેટલી પીડામાંથી પસાર થવું પડયું હશે? બલરાજ સહાનીની ઓળખ માત્ર સારા અભિનેતા તરીકેની જ નથી પણ અચ્છા લેખક તરીકેની પણ છે. ભગત સિંહને ફાંસી આપવામાં આવી ત્યારે વ્યથિત થઇ ઉઠેલા બલરાજ સહાનીએ અંગ્રેજીમાં તેના પર કવિતા લખી હતી. બલરાજ સહાનીનો જન્મ પંજાબના ભીડે જીલ્લા (હાલ પાકિસ્તાન) માં