બાળપણમાં પંચતંત્રની વાર્તાઓ દાદી સંભળાવતી, એમાં એક વાર્તા હતી કાચબા અને સસલાની..!માસ્તત મજાની વાત હતી તેમાં, નહિ ..! આ વિષેની વાર્તા તો તમે જાણો જ છો કે કઈ રીતે સસલુ પોતાની પાસે આવડત અને ક્ષમતા બધું જ હોવા છતાં પોતાના અભિમાનને લિધે તે દોડ હારી ગયો અને શાંત ચિત્તે ડમૂક ડમૂક ચાલતો કાચબો, પોતાના પર વિશ્વાસ રાખી, હારવાની ચિંતા ન કરતા, બસ આમ જ જીતી ગયો..! તે તો હવે જુની વાત થઈ ગઈ અને બધો જ સાર તમે લોકોએ સારી રીતે સુંદર રીતે સમજી જ લીધો હશે અને કદાચ હવે તમે એ પોતાના જીવનમાં ઉતારી પણ લીધો હશે..! ને કદાચ તમે