ટ્રુથ બિહાઇન્ડ લવ - 19

(116)
  • 5.4k
  • 9
  • 3.2k

ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-19 શ્રુતિ અને સ્તુતિ - બંન્ને જણાં ઇન્સ્ટીયુટથી આવીને પોતાની ઓફીસ આવી ગયાં. પ્રણવભાઇ બંન્ને છોકરીઓને આવેલી જોઇને કહ્યું "દીકરા તમે લોકો આવી ગયા છો તો હું દાદરમાં એક કંપની છે એનું રેગ્યુલર આપણને જોબવર્ક કરવા માટે નક્કી કરવા જઊં છું જો એ કાયમી જોબવર્ક આપણને મળી જાય તો ઘણું મોટું કામ થઇ જાય... સ્તુતિએ પૂછ્યું "પાપા તો ખૂબ સરસ થઇ જાય પણ આ ઓફીસ શેની છે ? શું જોબવર્ક છે ? પ્રણવભાઇએ કહ્યું "દીકરા... આપણી બેંકમાં કાયમ જ આવતાં મારે આછી પાતળી ઓળખાણ તો હતીજ પણ બેંકમાંથી VRS લેતાં પહેલાં અમુક અમુક વેપારી