સંબંધો ની આરપાર....પેજ-૪૩

(56)
  • 5.4k
  • 4
  • 2.1k

એક તરફ અદિતી એ તેના પેરેન્ટ્સ આચાર્ય સાહેબ તથા તેની મમ્મી ને તેના અને પ્રયાગ નાં સંબંધ ની જાણ કરવા માટે ફોન કરેલો છે,જ્યાં આચાર્ય સાહેબે પહેલેથી અદિતી માટે તેમનીજ જ્ઞાતિ નાં કોઈ છોકરા સાથે અદિતી ના સંબંધ માટે વાત કરીને તથા નક્કી કરીને રાખ્યું હોય છે.સંબંધો નાં આ સમીકરણ માં આચાર્ય સાહેબ તથા અદિતી અને તેની મમ્મી વચ્ચે ધણી ચર્ચા ચાલે છે...જેમાં બન્ને પક્ષે યોગ્ય રજુઆતો થાય છે. બીજી બાજુ પ્રયાગ પણ તેની વ્હાલી મમ્મી અંજલિ ને તેનાં અને અદિતી નાં સંબંધ ની વાત કરવા ફોન કરે છે.**************હવે આગળ...પેજ -૪૩****************આચાર્ય સાહેબ હજુુ પણ અદિતી ને હા કે નાં નો