જીવન સંગ્રામ 2 - 2

(21)
  • 3.1k
  • 2
  • 1.6k

પ્રકરણ ૨ આગળ આપણે જોયું કે જીજ્ઞા દીદી તથા રાજન અને કમલ ગગનના કેસ વિશે ચર્ચા કરતાં હતા હવે આગળ....... રાજન આપણે આ કેસની સીઆઈડી તપાસ કરાવીએ તો કેમ થાય. તેના માટે તો દીદી બેમાંથી એક , મતલબ ફરિયાદી પક્ષ અથવા આરોપી પક્ષ અરજી કરે અને અદાલત એ અરજી માન્ય રાખે તો જ આ વાત શક્ય બને . માટે હવે એ બાબતે રાજ તારે બને તેટલા પ્રયત્નો કરવાના છે . પ્રથમ ગગનને જામીન પર છોડાવ્યા બાદ આપણે તેની પાસેથી બધી વાત સાંભળીને આગળ શું કરવું તેનો વિચાર કરીએ. ઓકે તો હવે અમે રજા લઈએ..... હા