પ્રેમ કેમ તૂટ્યો... - ૨

(11)
  • 2.5k
  • 1
  • 1k

આગળ આપણે જોયું કે કિશન રીયા સાથે ખૂબ જ પ્રેમથી જોડાયેલો હતો અને અચાનક જ રીયાએ કિશન સાથે બ્રેક-અપ કરી દીધું પછી કિશન આ બ્રેક-અપ કેમ થયું એ જાણવા એ કારણની શોધમાં હતો, ખૂબ જ પ્રયાસ કરતો હતો છતાં સાચુ કારણ એ જાણી શકતો નથી પછી..... પછી કિશન તરત જ નોકરી કરવા માંડે છે અને રીયા તો આગળ ભણવાનું પણ ચાલુ રાખે છે. કિશન તો એ સમયે પણ રીયાને ફોન કરે રાખતો હતો પણ રીયા ફોન રીસીવ જ નહોતી કરતી. થોડાચાલ્યુંએકવારીયાનનને કિશન ફોન કરતો રહેતો હતો એટલે રીયાએ રીસીવકર્તોયયો પણ એ સમયે કિશન કંઈજ બોલી ના