ધી ટી હાઉસ - 10

(56)
  • 3.6k
  • 2
  • 1.4k

"અમે, તમારી મદદ કરવા માટે તૈયાર છીએ. માત્ર એટલા માટે જ કારણ કે, આ નિર્દોષ વ્યક્તિઓના જીવ ને ખતરો ન રહે. કોઈ, નિર્દોષ વ્યક્તિ ને જીવ ગુમાવવો પડે! એ મને, થોડું હર્ટ કરી જાય. માટે જ, હું તમારી હેલ્પ કરવા તૈયાર થયો છું." હેરી એ કહ્યું. "આભાર સર! આભાર! તમે, અમારી તકલીફ સમજી! એ બદલ, આભાર. તમારો આ અહેસાન અમે, ક્યારેય નહીં ભુલીએ." મનીષ એ કહ્યું. "મિસ્ટર મનીષ! મેં તમને હમણાં જ કહ્યું કે, આ બધું હું તમારી માટે નથી કરી રહ્યો. હું આ બધું માત્ર અને માત્ર! એ નિર્દોષ લોકો માટે કરી રહ્યો છું. સો પ્લીઝ! આ ટોપીક પર