કળયુગના ઓછાયા - ૩૦

(92)
  • 3.6k
  • 7
  • 2.2k

રૂહીને અનેરીની વાતમાં કંઈ તો લાગે છે...તે હજુ સુધી તો રૂહીને મદદ કરવા ઈચ્છતી હતી અને અચાનક શ્યામનુ નામ સાંભળતા જ તેને આ બધા માટે ના પાડી દીધી. રૂહી અત્યારે આ બધી વાત પુછવાનુ ટાળે છે...પછી સ્વરા ઉઠે છે... અત્યારે તો એ નોર્મલ હોય છે....એ લોકો એને હાલ બધી વાત નથી કરતા.  રૂહી બપોરનુ લન્ચ લઈને અક્ષતને મળવા જાય છે... રૂહી અક્ષતને બધી વાત કરે છે....અને સાથે અનેરીની શ્યામ માટેની વાત કરે છે‌... અક્ષત : હા મને પણ એવું લાગ્યું શ્યામે મને કહ્યું કે અનેરી પાસે વિધિ ના કરાવીશ આજે...પણ બાકીનુ એ આજે કહેશે એમ કહ્યું હતુ... પણ હુ પછી