કીટલીથી કેફે સુધી... - 6

  • 3.1k
  • 1.4k

કીટલીથી કેફે સુધીઆનંદ(6)ન્યારી જઇ આવ્યા.બે દીવસ થયા એટલે વાત ઠંડી પડી.બધાને મનમા એમ કે હવે કોઇ કાઇ નથી કેવાનુ.બધા ભુલી ગયા જાણે કાઇ બન્યુ જ નહોતુ.આજની સવાર તો રોજ જેવી શાંતીવાળી હતી.પણ આજે માહોલ થોડો વધારે ઉતાવળો અને પાછુ બેઝીક ડીઝાઇનનુ સબમીશન કરવાનુ હતુ.જયેશ સાહેબ સબમીશન માટે કાયમ પાછળથી ટાઇમ આપે.આ વખતે ય બધા વેમમા હશે કે પાછળથી ટાઇમ મળશે એમા આપણે કામ કરી નાખશુ.આવી ગણતરી એ મોટા ભાગના કામ કરીને નથી આવ્યા.પણ હુ તો અકળેઠઠ ન જાણે બધાની સામે બે ઘડીનુ ગર્વ લેવા કેમ કામ પુરુ કરતો એ મનેય ખબર નહોતી.આઠેક વાગ્યા જેવુ થયુ ત્યા હુ પહોચ્યો.એકટીવા માથી પોર્ટફોલીયો