ચાલ ને પરણી જઈએ - 2

(47)
  • 4.4k
  • 3
  • 1.4k

A social story..... Part 2 (ચાલ ને પરણી જઈએ...) Part 1, માં આપણે જોયું કે, ડૉ સમીર પોતાની ડોકટર પત્ની સ્વાતિ અને દસ વર્ષ ના દીકરા અંશ ને લઈને લોનાવાલા ની ટુર પર હોય છે.. લોનાવાલા ની એ સ્ટ્રીટ માં શોપિંગ કરતી વખતે એક બૂટિક સ્ટોલ પર પત્નીના ડ્રેસ ની ખરીદી વખતે સ્ટોલ ની એ સેલ્સ વુમન ને જોયા પછી ડૉ સમીર એને ઓળખી જાય છે કે કદાચ એ ખુશ્બુ જ હતી અને ડો સમીર, ઘણા અપસેટ થઈ જાય છે, ટુર માંથી પાછા આવીને પોતાના ક્લિનિક પર બેઠા બેઠા લોનાવાલા ના બૂટિક સ્ટોલ ના વિસીતિંગ કાર્ડ પર નંબર ડાયલ કરે