K.D. RAJODIYAની ડાયરી - ૩

  • 3.9k
  • 1
  • 1.1k

હિટ એન્ડ રન કેસ .... ટ્રિંગ..... ટ્રિંગ.. મોબાઇલ ફોન ની રિંગટોન ધીમે અવાજે સભંળાઈ રહી હતી. મેં મારી ઉંઘ માં જ ફોન ઉઠાવ્યો અને વાત કરવાની શરૂઆત કરી.. હું :- હેલ્લો..વીરલ :- હા.. હેલ્લો કલ્પેશ હું વીરલ વાત કરું છું.હું. :- હા બોલ ... હું થોડા અણગમતા અવાજ સાથે બોલ્યો.. અને કહ્યું કેમ અત્યારે ફોન કર્યો સવાર સવારમાં.?વીરલ. :- કલ્પેશ ...(એ મારું નામ બોલ્યો .. ત્યારે મને એના