કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 10

  • 4.4k
  • 1
  • 1.4k

અધ્યાય-10સ્કુલમાં આવ્યાને મહિનો પૂરો થઈ ગયા ની સાથે હવે બીજા બે પ્રોફેસર પણ જોડાઈ ગયા હતા.જેમનું નામ હતું પ્રો.વિદોષ અને પ્રો.તારીણી. પ્રો.વિદોષ ખાસા સમય થી આજ સ્કુલમાં ગુપ્તરહસ્યો વિશે ભણાવતા હતા અને બધાનું માનવું હતું કે અત્યારના સમય માં ગુપ્તરહસ્યો ના તે શ્રેષ્ઠ પ્રોફેસર હતા.તે ઘરડા પણ હતા અને તેમના વર્તનપરથી લાગતું હતું કે તે બધીજ કક્ષામાં એક દમ વિશ્વસનીય માણસ હતા.જ્યારે પ્રો.તારીણી એ એક સુંદર સ્ત્રી હતી અને ખૂબ જ હોંશીયાર અને તે આ સ્કૂલમાં બે કે ત્રણ વર્ષથી ભણાવતી હતી.પ્રો.તારીણી સ્કૂલમાં જાદુઈ નિયમો અને ભવિષ્ય ભણાવતી હતી.તેની રુચિ વધુ ભવિષ્ય પર વધુ હતી એટલે તે ભવિષ્ય વધુ સારું