હસીના - the lady killer - 13

(50)
  • 3.8k
  • 6
  • 1.9k

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજને હસીના કોનો શિકાર કરવાની એ ખબર પડી જાય છે પરંતુ હસીનાના મળેલા લેટરથી જયરાજ સીધો એના ઘરે જવા નીકળે છે, હવે આગળ, આ બાજુ જયરાજની પત્ની ઇશિતા એના બોયફ્રેન્ડ સાથે કામલીલા રાચી રહી હતી, એટલામાં જયરાજની બાઈકનો અવાજ ઇશિતાને આવી ગયો એટલે એ સફાળી બેઠી થઇ અને એના બોયફ્રેન્ડને પાછળના રસ્તેથી રવાના કરવામાં લાગી ગઈ પરંતુ જેવો એનો બોયફ્રેન્ડ બારી બહાર નીકળ્યો એવો જયરાજ જાણે એનીજ રાહ જોઈને બેઠો હોય એમ એને પકડીને મારવા લાગ્યો, ઇશિતા વચ્ચે પડી પણ જયરાજના ગુસ્સા આગળ બધું વ્યર્થ... ઇશિતાએ કંઈજ ના સૂઝતા દંડો લઈને જયરાજના માથે મારી દીધો જેના