આપણે આ`ગળ ના ભાગ માં જોયું કે અવિનાશ ને જાણ થાય છે કે રહસ્યમઈ ગુફા માં રહેલું પુસ્તક નંદિની જ બહાર લાવી શકશે જેથી એ મહેલ તરફ નીકળી જાય છે,બાકી ના સદસ્યો પણ ત્યાં આવી પહોચ્યા હોય છે સિવાય વિશ્વા,અરુણરૂપા અને નંદિની.જેથી અવિનાશ અને અંગદ તેઓ ને શોધવા નીકળે છે,અહી વિશ્વા અજ્ઞાતનાથ ને નંદિની ના અપહરણ કર્તા સમજી ને તેમના પર હુમલો કરી દે છે.નંદિની એને અટકાવી ને અજ્ઞાતનાથ ની ઓળખ આપે છે,અરુણરૂપા જણાવે છે કે પૃથ્વી સુષુપ્તાવસ્થા ના કારણે શીલા માં પરિવર્તિત થઈ ચૂક્યો છે,જેથી તેઓ પૃથ્વી ને રક્તપાન કરાવવા સૂચન આપે છે,અજ્ઞાતનાથ પોતાનું રક્ત આપવા તૈયાર થાય છે,પરંતુ