સુપરસ્ટાર - 13

(73)
  • 4.5k
  • 5
  • 1.9k

Part 13 આશુતોષ !!! આ નામ સાંભળીને થોડીવાર માટે અચકાઈ ગયેલા શોભિત અને કબીર કાંઈપણ બોલવા સમર્થ નહોતા.આશુતોષ ના નામથી જ તેમના રુંવાટા ઉભા થઇ ગયા હતા.કોઈ માણસ જેના પર આપણને ખુદ ના કરતા પણ વધારે ભરોસો હોય એનું જ નામ આપણા બેલ્કલિસ્ટમાં આવી જાય એટલે આઘાત લાગે.આશુતોષ કરતા પણ વધારે જયારે તમને તેના વ્યક્તિવ પર શંકા જાય ત્યારે વધારે આઘાત લાગે.આશુતોષને પોતાના ભાઈ કરતા પણ વધારે સાચવનાર કબીર આજે આશુતોષનું નામ સાંભળીને એક જગ્યાએ બસ ફસડાઇને બેસી ગયો હતો.શોભિતને પણ આ કેસમાં આશુતોષ જ સૌથી વધારે નાદાન અને ઈમાનદાર લાગતો હતો પણ આજે તેનું નામ સાંભળીને તેના પણ