ક્યારેય હાર ન માનો - 4

(17)
  • 4.4k
  • 3
  • 1.7k

ગીવ અપ કરતા કેવી રીતે બચી શકાય ? ૧) સૌથી પહેલાતો હું આ કામ નહી કરી શકુ, મારી પાસે પૈસા નથી, સમાજનો ટેકો નથી કે ડીગ્રી નથી તેવી ફર્યાદો કરવાનુ બંધ કરી દો, આ બધા એવા બહાનાઓ છે કે જે તમને ક્યારેય આગળ વધવાજ નહી દે. માટે આવા બહાનાઓ રુપી જાતેજ બનાવેલી મર્યાદાઓને દુર કરો અને તેને પાર કરી આગળ વધવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે બહાનાઓ કાઢવા એ જાતેજ પોતાના હાથ પર બેડીઓ બાંધવા સમાન છે, જેને ખરેખર આઝાદ થવુજ છે તેઓતો ગમે તેમ કરીને બેડીઓ તોડીજ નાખતા હોય છે, ગમે તેમ કરીને નવો રસ્તો શોધી બતાવતા હોય પણ ક્યારેય