બે પાગલ - ભાગ ૨૯

(54)
  • 4.1k
  • 4
  • 1.4k

બે પાગલ ભાગ ૨૯ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. જ્યા અટક્યુ હતુ ત્યાથી જ શરૂઆત કરીએ તો ? જીજ્ઞાના પિતા એના રડતા ભાઈને મંડપમાથી પરાણે લઈને જતા રહે છે. આ બાજુ રુહાનને પણ પુલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. આ તરફ થીયેટર રૂમમાં પણ બધા લોકોએ આખુ લાઈવ પ્રસારણ જોયા બાદ થોડિવાર રવીની વાતો સાંભળે છે. તો સર કંઈક આવા સંજોગોના કારણે જ આજે અમારી ટીમ પરફોર્મન્સ