પ્રત્યાગમન - ભાગ ૫

(31)
  • 3.5k
  • 1
  • 1.5k

ધ્રુવે ત્યાર બાદ તેમના પારિવારિક મિત્ર રાજેશ અંકલ ને બધી વાત કરી. રાજેશ અંકલે કહ્યું કે તારે શોપિંગ મોલ ખોલવાની ઈચ્છા હોય તો હું મદદ કરી શકું પણ તું ફરી એક વાર વિચારી જો કારણ શોપિંગ મોલ ખોલવું તે રિસ્કી છે સફળ થાય પણ અને ન પણ થાય . કારણ તું શોપિંગ મોલ વિરાર માં ખોલવા માંગે છે અને તે પણ શહેર ની બહાર. હજી તે મુંબઈ માં ખોલ્યો હોત તો સફળતાની ગેરંટી ૯૦ ટકા હોત પણ અહીં તો ૫૦ ટકા જ ગેરંટી કહી શકાય. આને જોખમજ કહી શકાય. ધ્રુવે જવાબ આપ્યો હું ફક્ત શોપિંગ મોલ જ નહિ પણ એક