બસ આજનુ બહુ ચાલી લીધું, બીમારી કરતા આ ડોકટરનો ત્રાસ છે. સવારે કે છે 1 કીલોમીટર ચાલો તો પગ છુટા થાય, ભાઈસાબ ચલાતુ હોત તો આટલા લાંબા ડોકટર જોડે સિદ થાત. આ કેવા ડોકટર અને શુ ઍની દવા. ત્રાસ છે. ઍક સમય હતો કે આ છોકરાઓ ની જેમ અમે પણ ભાગતા, પણ શુ કરીઍ જેમ ઍક વિશાળ વૃક્ષ સમય સાથે સુકાતુ જાય તેમ અમે પણ સુકાતા ગયા. હવૅ બસ પળ ગણવાની છે. ઍક પળ આવશે જેમા સંપુર્ં્ણર્ણ જીવન દેખાશે. જીવન ના અંતે અંધકાર હશે. ના કોઈ અવાજ ના કોઈ સમજ બસ ક્યારેય ના પુરો થઈ શકનારો અંધકાર. ઍ અંધકાર માથી જ