અધૂરો પ્રેમ - 4

(34)
  • 3.5k
  • 2
  • 1.5k

આગળ જોયું કે જય કાયરા ને પ્રેમ કરવા લાગ્યો હતો તેનો આભાસ જય ને થઈ ગયો હતો.તે કાયરા ને પ્રપોઝ કરે છે. પણ કાયરા તેને જવાબ આપ્યા વિના જ પાછળ ફરી જતી રહે છે. કાયરા પાછળ ફરી ને જવા લાગે છે. જય ઉભો થાય છે. તે ઉદાસ થઇ જાય છે. કાયરા થોડી દુર જઈ ઉભી રહે છે અને હસે છે.ફરી ને તે પાછી જય તરફ આવે છે. જય ની આંખો માં તેને આંસુ દેખાય છે. "હેય , લાવ મારા રોઝ...." કાયરા એ હસીને કહ્યું. "વૉટ...." જય એ આશ્ચર્ય થી કહ્યું. "અરે ....., આ રોઝ મારા માટે છે ને.....તો લાવ ને.."