સંતાન

(13)
  • 3k
  • 3
  • 800

"એક સ્ત્રી ત્યારે જ પૂર્ણ થાય છે. જયારે તે સંતાનની માં બને છે. સંતાનએ સ્ત્રી અને પુરુષને કુદરત તરફથી મળતી એક સુંદર ભેટ છે. પરંતુ અમુક એવા લોકો છે જે દેવ દેરાં કરે તો પણ સંતાન સુખથી વંચિત રહી જાય છે." "રાહુલ અને મીરા બંને સાથે પણ આવુ જ હતું. એક તો રાહુલ મધ્યમ વર્ગના પરિવારથી હતો. વળી, નાની ઉંમરે જ તેના માતા પિતાનું મૃત્યુ થયું હતું. તેથી તેને તેના માતા પિતાનો પ્રેમ મળ્યો ના હતો. અને લગ્ન પછી સંતાન નહીં. તેઓ રોજ સંતાન માટે ભગવાનને પ્રાર્થના કરે." "આજના સમયમાં મેડીકલ સાયન્સમાં આ એક નોર્મલ બાબત છે. બંનેએ ટેસ્ટ ટ્યુબ