અ ન્યૂ બિગિનિંગ - પ્રકરણ-૧૨

  • 2.9k
  • 1
  • 1.3k

વાતાવરણ આખુ શાંત અને ગમગીન બની ગયુ હતુ. ત્રણેય મિત્રો એકદમ ચુપ થઈને સાબરમતીને જોઈ રહ્યા હતા. “સતિષ આમ ચુપ રહેવાથી પ્રિયા તને મળી નથી જવાની. જે સફર શરૂ જ નથી થઇ તેને હવે ફરી શરૂ કરવામાં કોઈ ફાયદો નથી. યાર તુ થોડો વધારે મોડો પડ્યો. હવે દુખી થવાને બદલે તારી પાસે ખુશ રહેવાના ઘણા કારણ છે. એ કારણ શોધ અને જિંદગી ખુશી ખુશી જીવ. અમારે બસ એટલુ જ જોઈએ છે.” નરેશે કહ્યું. “ના નરેશ હું દુખી નથી. બસ હવે પસ્તાવો થાય છે. નરેશ હું પ્રિયાને મેળવવામાં મોડો નથી પડ્યો. હું તો માણસ બનવામાં મોડો પડ્યો છુ. જો વહેલા