તારો સાથ - 5

  • 3.9k
  • 1.4k

તારો સાથ 5 ધરતી જોબ પર જાય છે ને આકાશ સાથે હોય તો એની ખુશી ડબલ થઈ જાય છે ને પોતાની બર્થ ડે મનાવે છે.હવે આગળ...કોમલ. હેય ધરું. ચાલ તારા માટે સરપ્રાઈઝ છે.ધરતી. હમ્મ ખબર છે.કોમલ.હે .... શુ? તને કોને કીધું કે બોલધરતી. અરે મારો દિવસ તો ખબર જ ને મને ..કોમલ.ઓકે ચાલ (મનમાં આ પાગલ તો બર્થ ડે નું વિચારે છે ) હસતાં હા ચાલ ઘરે જઈએ .ધરતી. હમ્મ હા ચાલ હું ગેટ પર જાવ તું બાઇક લઇ ને આવ.કોમલ ગાડી લેવા જાય છે. ને ધરતી ગેટ બાજુ જતાં જ એક નજર આકાશ પર કરતા બસ મનમાં ખુશ થાય છે. ને