રીવેન્જ - પ્રકરણ - 38

(187)
  • 6.5k
  • 9
  • 3.7k

પ્રકરણ-38 રીવેન્જ નટરાજન અંકલ મને વીશ કરી પાપા સાથે ચર્ચા કરીને ગયાં. પાપાએ એમને જતાં જતાં તાકીદ કરીકે આજની રાત્રી સુધી એમને કોઇ ડીસ્ટર્બ ના કરે... એમનાં ફોન બંધ રહેશે ભવદાસને પણ કહી દીધું. કોઇ ગેસ્ટ આવે તો નથી એમ કહી દે કોઇ જ ના જોઇએ આજનો પુરો સમય મારી સાથે વિતાવવા માંગીએ છીએ. પાપાએ પછી મને કહ્યું "ચીયર્સ દીકરા બીજી ગંભીર વાતો પછી હવે એન્જોય કરીએ તારી બર્થડે સેલીબ્રેટ કરીએ. એમણે કહ્યું "મેં ધાર્યુ હો તો પાંચતારક હોટલમાં ભવ્ય રીતે ઉજવી શક્યો હતો અનેક સેલીબ્રીટી અને નેતાઓ બોલાવીને ભયકો કરી શક્યો હોત અત્યારે મીલીયીનોસર્જરે બસ સેલીબ્રેટ કરવા